વિધાન $A$ : જો $A, B, C, D$ એ અર્ધ વર્તુળ કેન્દ્ર $O$ પર ચાર બિંદુઓ એવા છે કે જેથી $|\overrightarrow{{AB}}|=|\overrightarrow{{BC}}|=|\overrightarrow{{CD}}|$ હોય, તો $\overrightarrow{{AB}}+\overrightarrow{{AC}}+\overrightarrow{{AD}}=4 \overrightarrow{{AO}}+\overrightarrow{{OB}}+\overrightarrow{{OC}}$
કારણ $R$ : સદીશ સરવાળાનો બહુકોણનો નિયમ $\overrightarrow{A B}+\overrightarrow{B C}+\overrightarrow{C D}+\overrightarrow{A D}=2 \overrightarrow{A O}$ આપે છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો પૈકી સૌથી વધારે યોગ્ય જવાબ પસંદ કરો.
બંને $A$ અને $R$ સાચાં છે અને $R$ એ $A$ ની સાચી સમજણ આપે છે.
$A$ સાચું નથી પણ $R$ સાયું છે.
બંને $A$ અને $R$ સાચાં છે પણ $R$ એ $A$ ની સાચી સમજણ આપતું નથી.
$A$ સાયું છે પણ $R$ સાયું નથી.
જો કોઈ ભૌતિક રાશિનું મૂલ્ય શૂન્ય હોય, તો તે સદિશ હોઈ શકે ? યોગ્ય ઉદાહરણ આપો.
એક પ્લેન $100 \,km/hr$ ની ઝડપથી પૃથ્વીને ફરતે પરિભ્રમણ કરે છે.તે અડધું પરિભ્રમણ કરે,ત્યારે તેના વેગમાં કેટલો ફેરફાર ......... $km/hr$ થાય?
સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત (શીર્ષથી પુચ્છ રીત) સમજાવો.
એક પદાર્થ પર બે બળો કે જેમના મૂલ્યો અનુક્રમે $3\,N$ અને $4\,N$ હોય તેવા બળો લાગે છે. જો તેમના વચ્ચેનેા ખૂણો $90^°$ હોય તો તેમનું પરિણામી બળ...$N$
સદિશ $\vec{A}$ અને $\vec{B}$ એવા છે કે જેથી $|\vec{A}+\vec{B}|=|\vec{A}-\vec{B}|$ થાય. બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો હશે?