$2$ કલાક પછી તત્ત્વનો $\frac{1}{16}$ મો ભાગ અવિભંજીત રહે છે,તો તત્વનો અર્ધઆયુ સમય કેટલો હશે?
$15\,$મિનિટ
$30$ મિનિટ
$45$ મિનિટ
$1$ કલાક
નીચે આપેલ રેડિયો-ઍક્ટિવ વિભંજનમાં ઉત્પન્ન થતા $\alpha$ અને $\beta$ કણોની સંખ્યા અનુક્રમે ........ છે.
$_{90}X^{200}→ _{80}Y^{168}$
રેડિયો એક્ટિવ નમૂનાનો ક્ષય અચળાંક $\lambda$ છે. તો એકમ સમયમાં ક્ષય થવાની શક્યતા છે ત્યારે ......
રેડિયોએકિટવ તત્ત્વનો સરેરાશ જીવનકાળ $5$ કલાક છે, તો $5$ કલાકમાં...
$30$ મિનિટનો અર્ધઆયુ ધરાવતા રેડિયોએક્ટિવ તત્ત્વનો ગાઈગર મૂલર કાઉન્ટર વડે નોંધાતો વિભંજનનો દર $2$ કલાક પછી $5\, {s^{ - 1}} $ મળે છે. શરૂઆતનો વિભંજન દર (${s^{ - 1}}$ માં) કેટલો હશે?
તત્ત્વનો અર્ધઆયુ $20\, minutes$ છે,તો $33\%$ અને $67\%$ વિભંજન વચ્ચેનો સમય કેટલા ........... $minutes$ હશે?