$ {27^o}C $ તાપમાને અને $8$ વાતાવરણ દબાણે ટાયરની ટયુબમાં હવા ભરેલ છે.ટયુબ ફાટતાં હવાનું તાપમાન કેટલું થશે?  [હવા માટે $\,\gamma = \,1.5$]

  • A

    $ {27.5^o}C $

  • B

    $ {75^o}K $

  • C

    $ 150\,K $

  • D

    $ {150^o}C $

Similar Questions

સમદાબ પ્રક્રિયામાં આદર્શવાયુ માટે મળતા કાર્યનું સૂત્ર લખો.

એક દ્વિ-પરમાણ્વિક $\left(\gamma=\frac{7}{5}\right)$ નું દબાણ $P _1$ અને ઘનતા $d _1$ એક અચળ સમોષ્મી પ્રક્રિયા દરમ્યાન અચાનક બદલાઈને $P _2\left( > P _1\right)$ અને $d _2$ થાય છે. વાયુનું તાપમાન વધે છે અને મૂળ તાપમાન કરતાં .......... ગણું થાય છે. $(\frac{ d _2}{ d _1}=32$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]

જો $\Delta U$ અને $\Delta W$ એ આંતરિક ઊર્જામાં થતો વધારો અને તંત્ર દ્રારા થતું કાર્ય દર્શાવે તો થરમોડાઇનેમિક પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • [AIPMT 1998]

એક પરમાણ્વિક વાયુ માટે સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ $P$ તાપમાન $T$ સાથે $P \propto {T^C}$ સંબંધ ધરાવે, જ્યારે $C$ કોને બરાબર હશે?

  • [AIPMT 1994]

આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.

  • [JEE MAIN 2024]