રેડિયો એકિટવ તત્ત્વ $Equation$ બે ${ }_{92}^{242} X$ એક ઈલેકટ્રોન અને બે પોઝિટ્રોનનું ઉત્સર્જન કરે છે. નીપજ ન્યુકિલયસને ${ }_{ P }^{234} Y$ વડે રજૂ કરવામાં આવે છે. તો $P$ નું મૂલ્ય $.........$ છે.
$87$
$88$
$80$
$86$
રેડિયોએક્ટિવ તત્વ $5$ અર્ધઆયુ સમય પછી કેટલા ...........$\%$ અવિભંજીત રહે$?$
રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $1.2 \times 10^7\, s$ છે. તો $4.0 \times 10^{15}$ પરમાણુ નો વિભંજન દર.
રેડિયો એક્ટિવ તત્વનો અર્ધઆયુ $20$ મિનિટ નો છે. $33\%$ અને $67\%$ વિભંજન વચ્ચેના સમય ......... મિનિટ
$\lambda $ અને $({T_{1/2}})$ વચ્ચેનો સંબંધ શું છે?
(${T_{1/2}}=$ અર્ધઆયુ સમય $\lambda =$ ક્ષય નિયતાંક)
જો $M_0$ એ પદાર્થનું ખરું દળ હોય, જેનો અર્ધઆયુ ${t_{\frac{1}{2}}} = 5$ વર્ષ છે, તો $15 $ વર્ષ પછી બાકી રહેલ પદાર્થનો જથ્થો ......