બે રેડિયોએક્ટિવ તત્વો $A$ અને $B$ ના ક્ષય અચળાંક $5\lambda $ અને $\lambda $ છે. $t=0$ સમયે બન્નેના ન્યુક્લિયસની સંખ્યા સમાન છે તેમની ન્યુક્લિયસની સંખ્યાનો ગુણોત્તર $(\frac {1}{e})^2$ થવા કેટલો સમય લાગે?

  • [JEE MAIN 2019]
  • A

    $1/\lambda $

  • B

    $1/4\lambda $

  • C

    $2/\lambda $

  • D

    $1/2\lambda $

Similar Questions

ડયુટેરિયમના $2.0\, kg$ ના વિખંડનથી $100\, W$ નો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશતો રાખી શકાય ? વિખંડન પ્રક્રિયા નીચે મુજબ થાય છે એમ ગણો.

$_{1}^{2} H+_{1}^{2} H \rightarrow_{2}^{3} H e+n+3.27 \;M e V$

$5$ અર્ધઆયુ સમયે અવિભંજીત ભાગ કેટલો હશે?

રેડિયોએક્ટિવ તત્વ બે પ્રક્રિયાથી ક્ષય પામે છે,તેમના અર્ધઆયુ $T _{1 / 2}^{(1)}$ અને $T _{1 / 2}^{(2)}$ છે, તો પરિણામી અર્ધઆયુ કેટલો થાય?

  • [JEE MAIN 2021]

રેડિયમની વિશિષ્ટ એક્ટિવીટી ........ની નજીક છે.

એક રેડિયોએક્ટિવ તત્વનો અર્ધઆયુ સમય $12.5\; Hour$ અને જથ્થો $256\; gm$ છે. કેટલા કલાક પછી તેનો જથ્થો $1 \;gm$ જેટલો રહે?

  • [AIPMT 2001]