નીચેના પૈકી ક્યો અણુ ઋણાયનના સર્જન દ્વારા સ્થાયી બનવાની અપેક્ષા રાખી શકાય ?
$C_2 , O_2 , NO , F_2$
$F_2$
$C_2$
$O_2$
$NO$
જે અણુ અસ્તિત્વમાં નથી તેને ઓળખો .
$\mathrm{MO}$ ચિતાર આપી સમજાવો કે $\mathrm{Ne}_{2}$ અણુ શક્ય નથી.
નીચેનામાંથી કયો એક અનુચુંબકીય છે?
જો કે $CN^-$ અને $N_2$ સમઇલેક્ટ્રોનીય છે, છતા $N_2$ અણુ... ને લીધે રાસાયણિક રીતે નિષ્ક્રિય છે.
બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.