$RC$ પરિપથમાં $AC$ ઉદગમ દ્વારા ચોરસ તરંગ માટે $CRO$ દ્વારા આઉટપુટ તરંગ કેવું મળે?
For $t _{1}- t _{2}$ Charging graph
$t _{2}- t _{3}$ Discharging graph
$L$ આત્મપ્રેરણવાળા એક ગૂંચળાને બલ્બ $B$ અને $AC$ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. બલ્બની તેજસ્વીતા $(Brightness)$ ઘટે છે, જયારે …..
ઇન્ડકટર અને અવરોધને $A.C.$ ઉદગમ સાથે જોડેલ છે.ઉદગમની આવૃતિ વધારતા ; પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચે કળા તફાવત અને ઇન્ડકટર વચ્ચે વૉલ્ટેજ કેટલો થશે ?
$AC$ ઉદ્ગમ સાથે કેપેસિટર અને બલ્બને શ્રેણીમાં જોડવામાં આવે છે,વોલ્ટેજ અચળ રાખીને આવૃત્તિ વધારતાં…
એક $200\, V , 50 \,Hz$ ના $ac$ સપ્લાય સાથે $40\, \mu F$ નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું $rms$ મુલ્ય આશરે …………………..$\;A$ છે
માત્ર ઇન્ડકટર અને માત્ર કેપેસિટર ધરાવતી $ A.C.$ પરિપથમાં સમાન પ્રવાહ વહે છે,હવે $A.C.$ વોલ્ટેજની આવૃત્તિ વધારતાં પ્રવાહ અનુક્રમે….
Confusing about what to choose? Our team will schedule a demo shortly.