સોનાના પરમાણુ સાથે અથડામણ પામતો ક્ણ જ્યારે કોઈ ઈલેક્ટ્રોન સાથે અથડાય ત્યારે
તેનું મોટા ભાગનું વેગમાન ગુમાવે છે.
તેનું $\frac{1}{3}$ ભાગનું વેગમાન ગુમાવે છે.
તેની અમુક ઊર્જા ગુમાવે છે.
તેની બધી જ ઊર્જા ગુમાવે છે.
હાઈડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ઉતેજિત સ્થિતિ માંથી ધરા સ્થિતિમાં જતા
રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $\alpha $ પ્રકીર્ણનની સ્થિતિમાં અથડામણ પરિમાણ $b = 0$ માટે સાચો ખૂણો કેટલા $^o$ નો હશે?
હિલિયમ તટસ્થ પરમાણુના એક ઇલેકટ્રૉનને મુક્ત કરવા માટેની જરૂરી ઊર્જા $24.6\, e V$ છે. હવે, બાકી રહેલા બીજા ઇલેકટ્રૉનને દૂર કરવા માટેની જરૂરી ઊર્જા ($eV$ માં) .........
સુવર્ણનો પરમાણુક્રમાંક કેટલો?