$2\,c{m^2}$ આડછેદ ધરાવતા રબરની લંબાઇ બમણી કરવા માટે જરૂરી બળ $2 \times {10^5}$ dynes છે,તો યંગ મોડયુલસ $dyne/c{m^2}$ માં કેટલો થાય ?
$4 \times {10^5}$
$1 \times {10^5}$
$2 \times {10^5}$
$1 \times {10^4}$
$1.1\;m$ લંબાઈ અને $1$ $mm^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા કોપરના તાર પર $1$ $kg$ નું દળ લગાવેલું છે. જો કોપરનો યંગ મોડ્યુલસ $1.1 \times {10^{11}}\,N/{m^2}$, હોય તો લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય. ( $g = 10\,m/{s^2})$
$3 \,m$ લંબાઈ અને $1 \,mm$ વ્યાસ ધરાવતા તારમાં $2 \,kg$ નો લોડ લગાવતા $1 \,mm$ જેટલુ વિસ્તરણ થાય છે. તો તારનો યંગ મોડ્યુલસ .............. $Nm ^{-2}$
તાર માટે તેના આનુષાંગિક મૂળ મૂલ્ય કરતાં લંબાઈ બમણી કરવામાં આવે અને ત્રિજ્યા અડધી કરવામાં આવે તો દ્રવ્યનો યંગ મોડયુલસ $..............$ થશે.
સ્ટીલના તારની લંબાઈ $2l$ અને આડછેદ $A \;m ^2$ ધરાવતા આડા તારને બે થાંભલાઓની વચ્ચે રાખવામા આવે છે એન તેની સાથે $m\; kg$ ધરાવતો પદાર્થ જોડવામા આવે છે. અહીં સ્થિતીસ્થાપક સીમા સુધી થતું વિસ્તરણા
યંગ મોડ્યુલસ આધાર રાખે છે.