સમતલમાં વિદ્યુતચુંબકીય તરંગ માટે $B=3.01 \times 10^{-7} \sin \left(6.28 \times 10^2 x+2.2 \times 10^{10} t\right) T$ છે. તેની તરંગલંબાઈ ..... $cm$ હશે. [જ્યાં $x$ એ $cm$ અને $t$ સેકન્ડમાં છે)
$1$
$628$
$1.129$
$314$
વિદ્યુતચુંબકીય તરંગોના કિસ્સામાં નીચેનામાંથી કયુ વિધાન ખોટું છે ?
અચુંબકીય ડાઈઇલેક્ટ્રિક માધ્યમમાં સમતલીય વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્ર $\vec E\, = \,{\vec E_0}\,(4 \times {10^{ - 7}}\,x - 50t)$ મુજબ આપવામાં આવે છે, જ્યાં અંતર મીટરમાં અને સમય સેકન્ડમાં છે. તો આ માધ્યમનો ડાઈઇલેક્ટ્રિક અચળાંક કેટલો હશે?
વિદ્યુતચુંબકીય તરંગોનો લબગત સ્વભાવ કઇ ઘટનાથી મળે?
વિદ્યુતચુંબકીય તરંગો માટે, ચુંબકીયક્ષેત્રનો કંપવિસ્તાર $3×10^{-10 }\,T $ અને સંકળાયેલ વિદ્યુતક્ષેત્રનો કંપવિસ્તાર ......
વિદ્યુતચુંબકીય તરંગોમાં વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $100VM^{-1}$ અને ચુંબકીય તીવ્રતા $H_0 = 0.265AM^{-1} $ છે. તો મહત્તમ વિકિરણની તીવ્રતા .....$Wm^{-2}$ છે.