એક ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજાથી ખુબ જ દૂર છે. ઇલેક્ટ્રોન પ્રોટોન તરફ $3\, {eV}$ ની ઉર્જાથી ગતિ કરવાનું શરૂ છે. પ્રોટોન ઇલેક્ટ્રોનને પકડે છે અને બીજી ઉત્તેજિત સ્થિતિમાં હાઇડ્રોજન પરમાણુની રચના કરે છે. આ પ્રક્રિયા દરમિયાન પરિણમતો ફોટોન $4000\, \mathring {{A}}$ થ્રેશોલ્ડ તરંગલંબાઇની પ્રકાશ ફોટોસંવેદી ધાતુ પર આપાત થાય છે. તો ઉત્સર્જીત ફોટોઇલેક્ટ્રોનની મહતમ ગતિઉર્જા કેટલા ${eV}$ હશે?

  • [JEE MAIN 2021]
  • A

    $1.99$

  • B

    $3.3$

  • C

    $1.41$

  • D

    $7.61$

Similar Questions

ધાતુ માટે થ્રેસોલ્ડ આવૃત્તિ $10^{15}\ Hz$ છે. જ્યારે $4000\ \mathring A $ તરંગ લંબાઈનો પ્રકાશ તેના પર આપાત કરવામાં આવે ત્યારે સાચું વિધાન પસંદ કરો.

ફોટો ઉત્સર્જનની ઘટનામાં વેગમાનનું સંરક્ષણ કેવી રીતે થાય છે ? એ નોંધો કે ઉત્સર્જાતા ઇલેક્ટ્રોનનું વેગમાન, આપાત ફોટોનના વેગમાન કરતાં અલગ દિશામાં છે. 

પ્રારંભમાં ધરા સ્થિતિમાં રહેલો હાઈડ્રોજન પરમાણુ એક ફોટોનનું શોષણ કરે છે, જે તેને $n=4$ સ્તર સુધી ઉત્તેજિત કરે છે. આ ફોટોનની આવૃત્તિ અને તરંગલંબાઈ શોધો. 

ધાતુની થ્રેશોલ્ડ તરંગલંબાઇ $5200 \, \mathring A$ હોય,તો ફોટોઇલેકટ્રોન ઉત્સર્જન કરવા માટે નીચેનામાથી શેની જરૂર પડે?

  • [IIT 1982]

કિરણપુંજની તરંગ લંબાઈ $6.20 \times 10^{-5}\ cm$ હોય, તેવા ફોટોનની ઊર્જા ....... $eV$ છે.