સમાન વિદ્યુતઘનતા $\sigma $ ધરાવતા એક વીજભારીત સમાંતર પ્લેટ્સ કેપેસિટરની અંદર એક ઇલેકટ્રોન સીધો ગતિ કરે છે,પ્લેટ્સ વચ્ચેની જગ્યા આકૃતિમાં બતાવ્યા મુજબ $B $ તીવ્રતાનું સમાન ચુંબકીયક્ષેત્રથી ભરવામાં આવેલ છે.ગુરુત્વાકર્ષણની અસર અવગણતા, કેપેસિટરમાં આ ઇલેકટ્રોનની સુરેખ પંથ પર ગતિનો સમય કેટલો હશે?
$\frac{\sigma }{{{\varepsilon _0}lB}}$
$\frac{{{\varepsilon _0}B}}{\sigma }$
$\;\frac{\sigma }{{{\varepsilon _0}B}}$
$\;\frac{{{\varepsilon _0}lB}}{\sigma }$
$q$ વિધુતભાર અને $m$ દળને $-v \hat{ i }(v \neq 0)$ વેગથી $d$ અંતરે રહેલી $Y - Z$ સમતલ માં રહેલી સ્ક્રીન પર આપાત કરવામાં આવે છે. ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }= B _{0} \hat{ k },$ હોય તો વેગની લઘુતમ કિમત શોધો કે કણ સ્ક્રિન પર અથડાઈ નહિ
ત્રિજ્યા $=0.5\;cm$, પ્રવાહ $=1.5\, A ,$ આંટાઓ $=250,$ પરમીએબીલીટી $=700$ ધરાવતા ટોરોઈડની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર (ટેસ્લા માં) કેટલું હશે?
ચુબકીયક્ષેત્ર કોના દ્વારા ઉત્પન્ન થાય?
પરસ્પર લંબ એવા વિધુતક્ષેત્ર ${\rm{\vec E}}$ અને ચુંબકીય ક્ષેત્ર ${\rm{\vec B}}$ કઈ રીતે વર્તે છે?
ચુંબકીયક્ષેત્રમાં વિધુતભાર પર લાગતાં બળની લાક્ષણિકતાઓ જણાવો .