એક ઇલેક્ટ્રોન વેગ એક સમાન ચુંબકીય ક્ષેત્ર $\vec{B}=B_0 \hat{i}+2 B_0 \hat{j} T$ માંથી પસાર થઈ રહ્યો છે. કોઈ પણ તાક્ષણિક સમય પર ઇલેક્ટ્રોનનો વેગ  $\overrightarrow{\mathrm{u}}=3 \hat{\mathrm{i}}+5 \hat{\mathrm{j}} \mathrm{m} / \mathrm{s}$ અને ઈલેકટ્રોન પર લાગતું બળ $\vec{F}=5 e\hat kN$ છે. જ્યા e ઈલેકટ્રોન પરનો વિદ્યુતભાર છે. તો $B_0$ નું મૂલ્ય .......... $T$

  • [JEE MAIN 2024]
  • A

    $5$

  • B

    $6$

  • C

    $7$

  • D

    $8$

Similar Questions

એક પ્રયોગમાં, સ્થિર સ્થિતિમાંથી ઈલેક્ટ્રૉનને $500 \,V$ લાગુ પાડીને પ્રવેગિત કરવામાં આવે છે. હવે જો $100\, mT$ જેટલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ગતિ પથની ત્રિજ્યા કેટલી થશે? (ઇલેકટ્રોન પરનો વિદ્યુતભાર $=1.6 \times 10^{-19}\, C,$ ઇલેક્ટ્રૉનનું દળ $=9.1 \times 10^{-31}\, kg)$ 

  • [JEE MAIN 2019]

$1 \,MeV$ ની ઊર્જા ધરાવતો પ્રોટોન નિયમિત ચુંબકીયક્ષેત્રમાં $R$ ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. $\alpha$ કણની ઉર્જા .......$MeV$ હોવી જોઈએ કે જેથી તે સમાન ત્રિજ્યાના પથમાં સમાન ક્ષેત્રમાં આગળ વધી શકે?

  • [AIPMT 2012]

પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે $r_p, r_e$ અને $r_{He}$ હોય તો....

  • [JEE MAIN 2019]

$\alpha$ કણ અન પ્રોટોન સમાન વેગથી સમાન ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે દાખલ થતાં તેના વર્તુળાકાર પથની ત્રિજ્યાનો ગુણોતર .....  .

  • [AIIMS 2004]

$q$ વિજભાર અને $m$ દળ ધરાવતો કણ $+ x$ અક્ષની દિશામાં વહે છે. $\Delta t$ સમય સુધી $B$ ચુંબકીયક્ષેત્ર એવી રીતે લગાવવામાં આવે કે જેથી કણ $y$ અક્ષ પર $d$ અંતરે હોય ત્યારે પોતાની દિશા ઉલટાવે છે.

  • [JEE MAIN 2014]