એક $EM$ તરંગ હવામાંથી માધ્યમમાં દાખલ થાય છે.તેમના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે હવામાં $\overrightarrow {{E_1}}  = {E_{01}}\hat x\;cos\left[ {2\pi v\left( {\frac{z}{c} - t} \right)} \right]$ અને માધ્યમમાં $\overrightarrow {{E_2}}  = {E_{02}}\hat x\;cos\left[ {k\left( {2z - ct} \right)} \right]$ વડે આપવામાં આવે છે.જયાં તરંગ સંખ્યા $k$ અને આવૃત્તિ $v$ એ હવાને અનુલક્ષીને છે.માધ્યમ અચુંબકીય છે.જો $\varepsilon {_{{r_1}}}$ અને $\varepsilon {_{{r_2}}}$ અનુક્રમે હવા અને માધ્યમની સાપેક્ષ પરમીટીવીટીઓ હોય,તો નીચે આપેલ પૈકી કયો વિકલ્પ સાચો છે?

  • [JEE MAIN 2018]
  • A

    $\frac{{{_{{\epsilon r_1}}}}}{{{_{{\epsilon r_2}}}}} = 2$

  • B

    $\frac{{{_{{\epsilon r_1}}}}}{{{_{{\epsilon r_2}}}}} = \frac{1}{4}$

  • C

    $\frac{{{_{{\epsilon r_1}}}}}{{{_{{\epsilon r_2}}}}} = \frac{1}{2}$

  • D

    $\frac{{{_{{\epsilon r_1}}}}}{{{_{{\epsilon r_2}}}}} = 4$

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $z$ -દિશામાં શૂન્યાવકાશમાં ગતિ કરે છે. તેમાં વિદ્યુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્ર સદિશો માટે તમે શું કહી શકો ? જો તરંગની આવૃત્તિ $30 \,M\,Hz$ હોય તો તેની તરંગલંબાઈ કેટલી હશે ?

સમતલ વિદ્યુતચુંબકીય તરંગ $E_z = 100\, cos (6 ×10^8 \,tc + 4x) V/m .......$ વક્રિભવનાંક ધરાવતા માધ્યમમાં ગતિ કરતું હશે.

વિદ્યુતચુંબુકીય તરંગોની તીવ્રતા $0.02$  વૉટ/મીટર $^2$  હોય અને અવકાશમાં તેનો વેગ $3 ×10^8 ms^{-1}$  હોય તો વિકિરણની ઊર્જા ઘનતા .....  $Jm^{-2}$ છે.

એક વેગ $selector$ (પસંદગી કરનાર) $\vec{E}=E\hat{k}$ અને $\vec{B}=B\hat{j}$, જ્યા $B=12\,m\, T$ નું બનેલું છે. ધન $x-$ અક્ષની દિશામાં ગતિ કરતાં $728\,eV$ ઉર્જા ધરાવતો ઈલેક્ટ્રોન જો આવર્તન અનુભવ્યા વગર પસાર કરવું હોય તો જરૂરી $E$નું મૂલ્ય $.....$ થશે (ઈલેકટ્રોનનું દળ $= 9.1×10^{-31}\,kg$ આપેલ છે.)

  • [JEE MAIN 2022]

વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત $\overrightarrow{\mathrm{E}}=\hat{i} 40 \cos \omega(\mathrm{t}-z / \mathrm{c})$ થી આપવામાં આવે છે. આ તરંગમાં ચુંબકીય ક્ષેત્ર. . . . . . . થશે.

  • [JEE MAIN 2024]