વિધુતચુંબકીય તરંગમાં વિધુતક્ષેત્ર અને ચુંબકીયક્ષેત્રની દિશા $\hat{ k }$ અને $2 \hat{ i }-2 \hat{ j },$ છે. તરંગની પ્રસરણ દિશા માનો એકમ સદિશ

  • [JEE MAIN 2020]
  • A

    $\frac{1}{\sqrt{2}}(\hat{ i }+\hat{j})$

  • B

    $\frac{1}{\sqrt{5}}(\hat{ i }+2 \hat{ j })$

  • C

    $\frac{1}{\sqrt{5}}(2 \hat{ i }+\hat{ j })$

  • D

    $\frac{1}{\sqrt{2}}(\hat{j}+\hat{k})$

Similar Questions

$c,{\mu _0},{ \in _0}$ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ આપો.

આપેલ વિદ્યુતયુંબકીય તંરગ માટે વિદ્યુતક્ષેત્ર $\mathrm{E}_{\mathrm{y}}=\left(600 \mathrm{~V} \mathrm{~m}^{-1}\right) \sin (\mathrm{Wt}-\mathrm{kx})$ થી અપાય છે. સાથે સંકળાયેલ પ્રકાશ કિરણપૂંજ ની તીવ્રતા $(W/ \mathrm{m}^2$ માં). . . .થશે.

$\left(\epsilon_0=9 \times 10^{-12} \mathrm{C}^2 \mathrm{~N}^{-1} \mathrm{~m}^{-2}\right.$  આપેલ છે.) 

  • [JEE MAIN 2024]

વિદ્યુત ચુંબકીય તરંગોની પ્રકૃતિ .......છે.

વિદ્યુત ચુંબકીય તરંગમાં ચુંબકીય ક્ષેત્ર $\mathrm{B}_{\mathrm{y}}=\left(3.5 \times 10^{-7}\right) \sin \left(1.5 \times 10^3 x+0.5 \times\right.$ $\left.10^{11} t\right)$ થી આપવામાં આવે છે. વિદ્યુત ક્ષેત્ર ......... હશે.

  • [JEE MAIN 2024]

શૂન્યાવકાશમાં ગતિ કરતાં વિદ્યુતચુંબકીય તરંગ માટે વિદ્યુતક્ષેત્રની ઉર્જાઘનતા $\left( U _{ e }\right)$ અને ચુંબકીયક્ષેત્રની ઉર્જાઘનતા $\left( U _{ m }\right)$ માટે શું સાચું હોય?

  • [JEE MAIN 2021]