સમજાત અંગો કે સમમૂલક અંગોનું ઉદાહરણ છે.
આપણો હાથ અને કૂતરાનું અગ્રઉપાંગ
બટાટા અને ઘાસનું પ્રરોહ
આપણા દાંત અને હાથીના દાંત
ઉપર્યુક્ત તમામ
An example of homologous organs is our teeth and an elephant’s tusks.
સમજાત અને સમરૂપ અંગોને ઉદાહરણો આપી સમજાવો.
જૈવ-ઉદ્દવિકાસ અને વર્ગીકરણના અભ્યાસક્ષેત્ર કોઈ પ્રકારે કે રીતે પરસ્પર સંબંધિત છે ?
કૂતરાની ચામડીના પ્રભાવી રંગને જાણવા માટેના હેતુથી એક પ્રૉજેક્ટ બનાવો.
માત્ર તે ભિન્નતાઓ જે કોઈ એકલ સજીવના માટે ઉપયોગી હોય છે, વસ્તીમાં પોતાના અસ્તિત્વને જાળવી રાખે છે. શું તમે આ વિધાન સાથે સહમત છો ? શા માટે ? તેમજ શા માટે નહિ ?
ઉદ્દવિકાસના આધારે શું તમે જણાવી શકો છો કે જીવાણુ, કરોળિયો, માછલી અને ચિમ્પાન્ઝીમાં કોનું શારીરિક બંધારણ ઉત્તમ છે ? તમારા જવાબની સમજૂતી આપો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.