ઓર્ગોન ટ્રાન્સપ્લાન્ટના દર્દીમાં ઈમ્યુનોસપ્રેસીવ કારક તરીકે વપરાતો એજન્ટ
સ્ટ્રેપ્ટોકાઈનેઝ
સ્ટેટીન્સ
સાયક્લોસ્પોરિન$-A$
લાઈપેઝ
Cyclosporin$-A$ produced by Trichoderma polysporum.
$….$ એ ડિટર્જન્ટ બનાવવા વપરાય છે અને ધોવાનાં કપડામાંથી તૈલી ડાઘા કાઢવા વપરાય છે.
ઔધોગિક ક્ષેત્રે ઉત્પાદન માટે, ઉપયોગી સૂક્ષ્મજીવોનો ઉછેર શેમાં કરવામાં આવે છે ?
એસ્પરજીલોસીસનો સમાવેશ ……. થાય છે
$S -$ વિધાન :સેલ્યુલોઝનો ઉપયોગ લોન્ડ્રીમાં તૈલી ડાઘા દૂર કરવામાં થાય છે.
$R -$ કારણ :લોહીની નળીઓમાં ગંઠાતા રૂધિરને અટકાવવા સાયક્લોસ્પોરીન $ -A$ વપરાય છે.
નીચેનામાંથી શું એન્ટિબાયોટિક બાબતમાં સાચું નથી ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.