- Home
- Standard 9
- Science
7. MOTION
medium
કોઈ વસ્તુ દ્વારા કંઈક અંતર કપાયેલ છે. શું તેનું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે ? જો હા, તો આપના ઉત્તરને ઉદાહરણ દ્વારા સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
હા, જયારે ગતિ કરતી વસ્તુનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન એક બીજા પર સંપાત થાય (એક જ હોય) ત્યારે સ્થાનાંતર શૂન્ય હોય છે. દા.ત. તમે તમારા ઘરેથી શાળાએ જાવ અને શાળાએથી તમારા ઘરે પાછા વળો, તો તે દરમિયાન તમે કાપેલું અંતર શૂન્ય નથી પણ તમારી ગતિનું સ્થાનાંતર શૂન્ય થાય. અથવા વસ્તુ ગતિ કરતી ન હોય ત્યારે સ્થાનાંતર શૂન્ય હોઈ શકે.
Standard 9
Science