- Home
- Standard 9
- Science
7. MOTION
medium
નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકનાં ઉદાહરણ આપો :
$(a)$ કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ શૂન્ય હોય.
$(b)$ કોઈ વસ્તુ કે જે પ્રવેગિત છે પણ તેની ઝડપ નિયમિત હોય.
Option A
Option B
Option C
Option D
Solution
$(a)$ જયારે વસ્તુને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તે મહત્તમ ઊંચાઈએ તેનો વેગ શૂન્ય હોય પણ ગુરુત્વાકર્ષણના લીધે અચળ ગુરુત્વ પ્રવેગ $9.8 \,ms^{-2}$ હોય છે.
$(b)$ જયારે વિમાન સમક્ષિતિજ દિશામાં ગતિ કરતું હોય ત્યારે તેના પર ગતિને લંબ દિશામાં (અધોદિશામાં) ગુરુપ્રવેગ લાગે છે.
Standard 9
Science