વેગ-સમયના આલેખની નીચે ઘેરાયેલ ક્ષેત્રફળનું માપ કઈ ભૌતિકરાશિ દર્શાવે છે ?
કપાયેલું અંતર (સ્થાનાંતરનું મૂલ્ય).
તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટરબોટ સુરેખ પથ પર $3.0\, m s^{-2}$ ના અચળ પ્રવેગથી $8.0 \,s$ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટરબોટ કેટલી દૂર ($m$ માં) ગઈ હશે ?
સ્થાનાંતર માટે નીચેના પૈકી કયું સાચું છે ?
$(a)$ તે શૂન્ય હોઇ શકે નહિ.
$(b)$ તેનું મૂલ્ય વસ્તુ દ્વારા કરાયેલ અંતર કરતાં વધુ હોય છે.
કોઈ વસ્તુની ગતિની બાબતમાં તમે શું કહી શકો જેનો અંતર-સમયનો આલેખ સમયની અક્ષને સમાંતર રેખા હોય ?
એક બસની ગતિ $5\,s$ માં $80\, km\, h^{-1}$ થી ઘટીને $60\, km\, h^{-1}$ થઈ જાય છે. બસનો પ્રવેગ($m / s ^{2}$ માં) શોધો.
એક ટ્રોલી ઢોળાવ ધરાવતી સપાટી પર $2 \,m \,s^{-2}$ ના પ્રવેગથી નીચે તરફ ગતિ કરી રહી છે. ગતિની શરૂઆત બાદ $3\, s$ ના અંતે તેનો વેગ($cm\,s ^{-1}$ માં) કેટલો હશે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.