$m _{1}$ દળ ગતિ કરીને સ્થિર રહેલા $m _{2}$ દળ સાથે અથડાઈ છે . અથડામણ પછી બંને સમાન વેગથી વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. તો તેમના $m _{2}: m _{1}$ દળનો ગુણોતર શોધો. સંઘાત સંપૂર્ણ સ્થિતિસ્થાપક છે.
$3:1$
$2:1$
$1:2$
$1:1$
એક બોલને $h_0$ ઉંચાઈએથી ફેંકો. તે પૃથ્વી સાથે $n$ સંઘાત કરે છે. $n$ સંઘાત પછી જો બોલના ઉછળાટનો વેગ $u_n$ હોય અને બોલ $h_n $ ઉંચાઈએ પહોંચતો હોય તો રેસ્ટીટ્યૂશન ગુણાંક ને કયા સૂત્રની મદદથી આપી શકાય?
$5kg$ દળના બે બોલ વિરૂદ્ધ દિશામાં $5m/s $ ની સમાન ઝડપે ગતિ કરે છે. તેઓ એકબીજા સાથે સંઘાત અનુભવે છે. જો સંઘાત સ્થિતિ સ્થાપક હોય તો બોલનો અંતિમ વેગ.....$m/s$ માં શોધો.
જ્યારે બે કણો અથડાય છે ત્યારે સામાન્ય રીતે શું સાચું હશે?
વિધાન: જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે સંઘાત થાય તો સંઘાત દરમિયાન તેમની ગતિઉર્જા ઘટે છે.
કારણ: સંઘાત દરમિયાન આંતરણ્વીય જગ્યા ઘટે છે અને સ્થિતિઉર્જા વધે છે.
જેનો રેસ્ટીટ્યૂશન ગુણાંક $0. 5 $ હોય તેવા એક બોલને અમુક ઉંચાઈએ છોડતા તેના દરેક ઉછળાટનો પ્રતિશત ઊર્જા ક્ષય કેટલા........$\%$ હશે?