- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટીથી પૃથ્વીની ત્રિજ્યા જેટલી ઊંચાઈએ લઈ જતાં (એટલે પૃથ્વીના કેન્દ્રથી $R$ તથા $2R$ અંતરે લઈ જતાં તેની સ્થિતિઊર્જામાં કેટલો વધારો થશે ?
Option A
Option B
Option C
Option D
Solution

$\Delta U$$= U _{2}- U _{1}$
$=\left(-\frac{ GM m}{2 R }\right)-\left(-\frac{ GM m}{ R }\right)$
$=-\left(\frac{ GM m}{2 R }\right)$
$=\frac{ gR ^{2} m}{2 R } \quad\left[\because GM = gR ^{2}\right]$
$\Delta U$$=\frac{1}{2} m g R$
Standard 11
Physics