સદિશ $ (\hat i + \hat j) $ અને $ (\hat j + \hat k) $ વચ્ચેનો ખૂણો ....... $^o$ થશે.
સદિશોનો ગુણાકાર કઈ કઈ રીતે થાય તે સમજાવો.
જો $\overrightarrow P .\overrightarrow Q = PQ,$ તો $\overrightarrow P $ અને $\overrightarrow Q $ બંને વચ્ચે નો ખૂણો ....... $^o$ હશે.
સમાંતર બાજુ ચતુષ્કોણ કે જેના વિકર્ણો ${3\hat i}\,\, + \,\,\hat j\,\, - \,\,2\hat k$ અને $\hat i\,\, - \,\,3\hat j\,\, + \;\,4\hat k$ છે. તો તેનું ક્ષેત્રફળ શોધો.
નીચેના પૈકી કયો એકમ સદિશ $\overrightarrow A $ અને $\overrightarrow B $ ને લંબ છે.