વિષમજન્યુ પ્રજનનમાં બંને જન્યુઓ
કદમાં સમાન અને અચલીત
કદમાં અસમાન
કદમાં સમાન અને ચલીત
કદમાં અસમાન અને અચલીત જ
નીચેનામાંથી કયું દ્વિલીંગી પ્રાણી નથી ?
કયો શબ્દ કિલિંગી પરિસ્થિતિને સુચવે છે?
... ... અને .......... એ બાહ્યફલન દર્શાવે છે.
નીચેની આકૃતિ $a, b,$ અને $c$ને અનુક્રમે ઓળખો.
યુગ્મનજમાંથી ભ્રૂણ બનવાની ક્રિયા માટે કઈ ક્રિયાઓ થાય છે ?
$I -$ કોષવિભાજન, $II -$ અર્ધીકરણ, $III -$ કોષવિભાજન