પરાગરજ સંગ્રહ માટેની સારામાં સારી પદ્ધતિ કઈ છે.
શુષ્કન
ઈથેનોલમાં સંગ્રહ
પ્રવાહી હાઈડ્રોજનમાં
પ્રવાહિ નાઈટ્રોજનમાં
ખોટા વાક્ય પર ચિહ્ન કરો.
આકૃતિમાં $'c'$ અને $'d'$ શું દર્શાવે છે?
પરાગનલિકાના નિર્માણ સાથે કોણ સંકળાયેલું છે?
આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.
ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજનું નિર્માણ થવા કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?