આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ $10\,kg$ ના દળને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $F$ બળથી ખેંચવામાં આવે છે.$\mu_{ s }=0.25$ માટે,બળ $F$ ના $........\,N$ મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[$g=10\,ms^{-2}$ આપેલ છે.]
$33.3$
$25.2$
$20$
$35.7$
એક હોકી નો ખેલાડી ઉત્તર તરફ ગતિ કરે છે અને પ્રતિસ્પર્ધીથી દૂર રહેવા અચાનક પશ્ચિમ તરફ સમાન ઝડપે વળાંક લે છે. ખેલાડી પર લાગેલું બળ કેવું હશે?
ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો તથા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
નીચે આપેલ વિઘાનોમાંથી કયું એક વિધાન અસત્ય છે?
$5\, kg$ દળ ધરાવતા પદાર્થ સ્થિર સ્થિતિમાં છે જો તેના પર $24\, N$ બળ લાગવામાં આવે તો પદાર્થ ........ $m/s^2$ પ્રવેગ પ્રાપ્ત કરશે. ($\mu_k =0.4$)