જળવિભાજન અંશ નાનો છે તેમ ધારતા, સોડિયમ એસિટેટના $0.1\, M$ દ્રાવણની $pH$ કેટલી થશે ? $(K_a\, = 1.0\times10^{- 5})$

  • [JEE MAIN 2014]
  • A

    $5$

  • B

    $6$

  • C

    $8$

  • D

    $9$

Similar Questions

જ્યારે સમાન કદના $0.1\, M\, NaOH$ અને $0.01\, M\, HCl$ ને મિશ્ર કરવામાં આવે ત્યારે મળતા દ્રાવણની $pH$ શું હશે?

  • [NEET 2015]

નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક ${K_b}$ ની લાક્ષણિકતા અને ઉપયોગો આપો.

એસિડ $H_2A$ ના પ્રથમ અને દ્વિતીય વિયોજન અચળાંક $1.0 \times 10^{-5}$ અને $5.0 \times 10^{-10}$ છે તો એસિડનો વિયોજન અચળાંક ....... થશે.

નિકોટીનીક એસિડ ($K_a = 10^{-5}) HNiC$ સૂત્ર વડે દર્શાવાય છે : તેના $2$ દ્રાવણ પ્રતિ $0.1$ મોલ નીકોટીનીક એસિડ ધરાવતા દ્રાવણમાં વિયોજનની ટકાવારી.......$\%$ શોધો.

$0.001\,M $ એસિડીક એસિડની $pH$ $= .......$