કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે, તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
$1 : 1$
$2 : 1$
$1 : 2$
$1 : 4$
જો $N_t = N_o$ $e^{{-}\lambda \,t }$ ત્યારે $t_1$ થી $ t_2 (t_2 > t_1$) વચ્ચે વિખંડન પામતાં પરમાણુઓની સંખ્યા .......થશે
વિભંજન દર અથવા નમૂનાની રેડિયો એક્ટિવિટી વ્યાખ્યાયિત કરો અને $R = \lambda N$ સંબંધ મેળવો અને તેના જુદા જુદા એકમો વ્યાખ્યાયિત કરો.
રેડિયોએક્ટિવ પદાર્થમાંથી ઉત્સર્જાતા $\alpha-$ કણ શું છે?
રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.
રેડિયો એક્ટિવ નમૂનાની એક્ટિવીટી $ t = 0 $ સમયે $9750$ કાઉન્ટસ/મિનિટ $t= 5$ મિનિટે $975$ કાઉન્ટસ/મિનિટ મળે છે. ક્ષય અચળાંક ..........$ min^{-1}$ થશે.