કોઈ સમયે $5\,\mu Ci$  એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_1$ માં ન્યુક્લિયસની સંખ્યા બીજા $10\,\mu Ci$  એક્ટિવિટી ધરાવતા રેડિયોએક્ટિવ નમૂના $S_2$ કરતાં બમણી છે. તો $S_1$ અને $S_2$ નો અર્ધઆયુષ્ય સમય અનુક્રમે કેટલો હશે?

  • [JEE MAIN 2018]
  • A

    $10$ વર્ષ અને $20$ વર્ષ

  • B

    $5$ વર્ષ અને $20$ વર્ષ

  • C

    $20$ વર્ષ અને $10$ વર્ષ

  • D

    $20$ વર્ષ અને $5$ વર્ષ

Similar Questions

$37$ રૂથરફોર્ડને સમતુલ્ય

રેડિયો એક્ટિવ પદાર્થ એક સાથે $1620$ અને $810$ વર્ષના અર્ધ આયુષ્ય પ્રમાણે બે કણોનું ઉત્સર્જન કરે છે. કેટલા સમય બાદ પદાર્થનો ચોથો ભાગ બાકી રહેશે?

એક $1000\, MW$ નું વિખંડન (Fission) રીએક્ટર તેના બળતણનો અડધો ભાગ $ 5\, y$ માં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું ${}_{92}^{235}U$ ધરાવતો હશે ? એવું ધારોકે રીએક્ટર $80 \%$ સમય માટે કાર્યાન્વિત રહે છે, બધી ઊર્જા ${}_{92}^{235}U$ ના વિખંડનથી ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લાઈડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાયું છે. 

રેડિયમનું અર્ધ આયુષ્ય $1600$ વર્ષ છે ત્યારે સરેરાશ આયુષ્ય ....... વર્ષો થશે.

કોઈ ક્ષણે આપેલ રેડિયો એક્ટિવ નમૂનામાં $ N$ જેટલા એક્ટિવ ન્યુક્લિયસ છે. અને તેનો ક્ષય અચળાંક $\lambda$ હોય ત્યારે ક્યો સંબંધ ખોટો છે?   (નોંધ : $\lambda$ ઘણો નાનો છે.)