જૈવિક ખાતરોમાં સમાવેશિત છે.
નીલ-હરિત લીલ, રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા એ કવકમૂળ,
નીલ-હરિત લીલ, ટ્રાયકોડમાં, રાઈઝોબિયમ અને અન્ય નાઈટ્રોજન સ્થાયી બેક્ટરિયા.
રાઈઝોબિયમ, અન્ય નાઈટ્રોજન, સ્થાયી બેક્ટરિયા, $NPV$ અને માયકોરાયજી.
નીલહરિત લીલ, રાઈઝોબિયમ, $B$ અને કવક મૂળ
જમીનની ફળદ્રુપતામાં જૈવિક ખાતરો કેવી રીતે વધારો કરે છે?
સોયાબીનના પાકના ઉત્પાદનમાં વધારો કરવા ……. સજીવ જૈવિક ખાતર તરીકે વપરાય છે.
કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?
સૂક્ષ્મજીવોના ઉપયોગથી રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ ઘટાડી શકાય છે. આ કેવી રીતે થઈ શકે છે સમજાવો.
નીચે પૈકી કેટલા સજીવો નાઈટ્રોજનનું સ્થાપન કરી શકે છે ?
એઝોસ્પાઈરિલિયમ, ગ્લોમસ, નોસ્ટોક, મોનાસ્કસ, પુર્પુરિયસ, યીસ્ટ, એનાબિના, ઓસિલેટોરિયા, એઝેટોબેકટર, ટ્રાયકોડર્મા