જૈવિક ખાતરો

  • A

    રાસાયણિક ખાતર ઉપર નો આધાર વધારે 

  • B

    સૂક્ષ્મજોવો ચ્હે કે જે જમીનની પોષણ ગુણવત્તામાં વધારો કરે છે

  • C

    પોટાશ, ફોસ્ફટિક અને નાઇટ્રોજીનસ કાર્બનિક આબે રાસાયણિક ઘટકો ધરાવે છે 

  • D

    ભૂમિમાં પોષકદ્રવ્યોનો ઘટાડો કરવા નિયંત્રિત રીતે  વપરાય છે.

Similar Questions

માઇકોરાયઝા એ કોનું સહજીવન છે ?

$(i) $ ગ્લોમસજાતિની ફૂગ

$(ii) $ રાઇઝોબિયમ

$(iii) $ શિમ્બી કુળની વનસ્પતિની મૂળગંડીકા

$(iv) $ સાયનો બૅક્ટેરિયા

$(v)$  વનસ્પતિના મૂળ

$(vi)$  ડાંગરના ખેતરો

નીચેના પૈકી કયું વિધાન સાચું છે?  

$BGA$  મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

માઈકોરાઈઝા $=.......$

સાયનોબેકટેરિયા વિશે અસંગત વિકલ્પ ઓળખો.