$250$ $mL$ માં $6.0$ ગ્રામ એસિટિક એસિડના દ્રાવણની $pH$ ગણો. $298$ $K$ તાપમાને ${K_a} = 1.8 \times {10^{ - 5}}$ ( $C = 12, H = 1, O = 16$ )
$2.57$
સલ્ફ્યુરસ એસિડ $\left( H _{2} SO _{3}\right)$ $Ka _{1}=1.7 \times 10^{-2}$ અને $Ka _{2}=6.4 \times 10^{-8}$ ધરાવે છે. $0.588 \,M\, H _{2} SO _{3}$ ની $pH$ ……. છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
$10\, M\, CH_3COOH$ દ્રાવણ માટે $K_a$ = $10^{-5}$ તો , $[H^+]$ અને $pH$ નું મુલ્ય અનુક્રમે શું હશે ?
$40\, mL\, 0.1\, M\, NaOH$ સાથે $40\, mL\, 0.1\, M\, CH_3COOH$નું તટસ્થિકરણ કરતાં દ્રાવણની $pH$ શું મળશે?
નિર્બળ બેઈઝના આયનીકરણ અચળાંક $({K_b})$ નું સૂત્ર તારવો.
$0.2\,M$ $CH_3COOH$ ની કઇ સાંદ્રતાએ તેનો વિયોજનઅંશ બે ગણો થશે ? ( $CH_3COOH$ માટે $K_a = 1.8\times 10^{-5}$ )
Confusing about what to choose? Our team will schedule a demo shortly.