- Home
- Standard 9
- Science
નીચેનાનું મૉલમાં રૂપાંતર કરો :
$(a)$ $12\, g$ ઑક્સિજન વાયુ
$(b)$ $20\, g$ પાણી
$(c)$ $22 \,g$ કાર્બન ડાયોક્સાઇડ
$0.375$ મોલ, $1.11$ મોલ અને $0.5$ મોલ
$0.0375$ મોલ, $0.111$ મોલ અને $0.05$ મોલ
$375$ મોલ, $111$ મોલ અને $5$ મોલ
$0.75$ મોલ, $2.11$ મોલ અને $5.5$ મોલ
Solution
$(a)$ $12\, g$ ઑક્સિજન વાયુ :
ઑક્સિજન $(O_2)$ નું મૉલર દળ $=2 \times 16=32 \,g$
$\therefore $ મોલ સંખ્યા $=$ (આપેલ દળ) $/$ (મોલર દળ)
$=\frac{12}{32}=0.375$ મોલ
$(b)$ $20\, g$ પાણી $(H_2O)$
પાણી $(H_2O)$ નું મૉલર દળ $=2 \times( H )+( O )$
$=(2 \times 1)+16$
$=18 \,g$
$\therefore $ મોલ સંખ્યા $=$ (આપેલ દળ) $/$ (મોલર દળ)
$=\frac{20}{18}=1.11$ મોલ
$(c)$ $22\, g$ કાર્બન ડાયૉક્સાઇડ $(CO_2)$
કાર્બન ડાયૉક્સાઇડ $(CO_2)$ નું મૉલર દળ
$=( C )+2 \times( O )$
$=12+(2 \times 16)$
$=12+32$
$=44 \,g$
$\therefore $ મોલ સંખ્યા $=$ (આપેલ દળ) $/$ (મોલર દળ)
$=\frac{22}{44}=0.5$ મોલ