3. ATOMS AND MOLECULES
medium

ઑક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના $0.24\,g$ નમૂનામાં $0.096\, g$ બોરોન અને $0.144\, g$ ઑક્સિજન હાજર છે, તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી કરો. 

A

$O_2=60\%\;;\;B=40\%$

B

$O_2=40\%\;;\;B=60\%$

C

$O_2=70\%\;;\;B=30\%$

D

$O_2=35\%\;;\;B=65\%$

Solution

સંયોજનનું દળ $=0.24 \,g$

બોરોનનું દળ $=0.096\, g$

ઑક્સિજનનું દળ $=0.144\, g$

હવે, બોરોનની ટકાવારી $=$ (બોરોનનું દળ) $/$ (સંયોજનનું દળ) $\times  100$

$=\frac{0.96}{0.24} \times 100$

$=40 \%$

ઑક્સિજનની ટકાવારી $=$ (ઑક્સિજનનું દળ) $/$ (સંયોજનનું દળ) $\times  100$

$=\frac{0.144}{0.24} \times 100$

$=60 \%$

અન્ય રીત : ઑક્સિજનની ટકાવારી $=$ $100 -$ બોરોનની ટકાવારી

$=100-40$

$=60 \%$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.