3. ATOMS AND MOLECULES
easy

પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઑક્સિજન દળથી $1:8$ ના પ્રમાણમાં જોડાય છે. $3 \,g$ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઑક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે ?

A

$18\, g$

B

$24\, g$

C

$9\, g$

D

$36\, g$

Solution

પાણી $(H_2O)$ બનાવવા માટે હાઇડ્રોજનની $(H)$ અને ઑક્સિજન $(O)$ દળથી $1:8$ ના પ્રમાણમાં જોડાય છે.

આથી, $H$ નું દળ $/$ $O$ નું દળ $ =$ $\frac {1}{8}$

હવે ધારો કે, $3 \,g$ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે જરૂરી ઑક્સિજનનો જથ્થો $= x$

પરિણામે $\frac{3}{x}=\frac{1}{8}$

$\therefore $ $x = 8 \times 3$

$=24\, g$ 

આમ, પાણી બનાવવા માટે $3$ ગ્રામ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવા માટે $24\, g$ ઑક્સિજનની જરૂર પડશે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.