3. ATOMS AND MOLECULES
medium

$100$ ગ્રામ સોડિયમ અથવા $100$ ગ્રામ લોખંડ પૈકી શેમાં પરમાણુની સંખ્યા વધુ હશે ?

$(Na$ નું પરમાણ્વીય દળ $= 23\,u $, $Fe$ નું પરમાણ્વીય દળ $= 56\,u )$ 

A

$100$ ગ્રામ લોખંડ

B

બંનેમાં સમાન 

C

માહિતી અપૂરતી 

D

$100$ ગ્રામ સોડિયમ

Solution

 

$23 \,g \,Na$ $=6.022 \times 10^{23}$ પરમાણુ ($1$ મૉલ $Na$) 

$\therefore $ $100 \,g \,Na =$ (?)

$=\frac{100 \times 6.022 \times 10^{23}}{23}$

$=2.617 \times 10^{24}$ પરમાણુ

તેવી જ રીતે,

$56 \,g \,Fe =6.022 \times 10^{23}$ પરમાણુ ($1$ મૉલ $Fe$)

$\therefore $ $100 \,g \,Fe =$ (?)

$=\frac{100 \times 6.022 \times 10^{23}}{56}$

$= 1.075 \times 10^{24}$ પરમાણુ

આમ, $100 \,g \,Na$ માં $100 \,g$ $Fe$ ની સરખામણીમાં વધારે પરમાણુ આવેલાં છે.

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.