- Home
- Standard 9
- Science
નીચેનાનાં આણ્વીય દળ ગણો : $C_ 2H_4$, $NH_3$ અને $CH_3OH$.
$28\,u $, $17\,u $ અને $32\,u $
$33\,u $, $18\,u $ અને $30\,u $
$44\,u $, $36\,u $ અને $30\,u $
$4\,u $, $18\,u $ અને $24\,u $
Solution
$(i)$ $C_2H_4$ (ઇથીન) નું આણ્વીય દળ :
$\therefore $ $2\, \times $ ($C$ નું પરમાણ્વીય દળ) $+$ $4 \times $ ($H$ નું પરમાણ્વીય દળ)
$\therefore(2 \times 12)+4(1)$
$\therefore 24+4=28\, u$
$(ii)$ $NH_3$ (એમોનિયા) નું આણ્વીય દળ :
$\therefore $ ($N$ નું પરમાણ્વીય દળ) $+$ $3$ $\times $ ($H$ નું પરમાણ્વીય દળ)
$\therefore 14+(3 \times 1)$
$\therefore 14+3=17\, u$
$(iii)$ $CH_3OH$ (મિથેનોલ અથવા મિથાઇલ આલ્કોહોલ) નું આણ્વીય દળ :
$\therefore $ ($C$ નું પરમાણ્વીય દળ) $+$ $3$ $\times $ ($H$ નું પરમાણ્વીય દળ) $+$ ($O$ નું પરમાણ્વીય દળ) $+$ ($H$ નું પરમાણ્વીય દળ)
$\therefore 12+(3 \times 1)+16+1$
$\therefore 12+3+16+1=32\,u$