- Home
- Standard 9
- Science
3. ATOMS AND MOLECULES
easy
કોઈ એક પરમાણુને નરી આંખે જોવો શા માટે શક્ય નથી ?
Option A
Option B
Option C
Option D
Solution
પરમાણુએ અતિ સૂક્ષ્મ કણ છે. કોઈ પણ વસ્તુની તમે કલ્પના પણ ન કરી શકો. પરમાણુ તેનાથી પણ વધુ સૂક્ષ્મ કણ છે. લાખો પરમાણુઓને જ્યારે એકની ઉપર એક એમ ઢગલા સ્વરૂપે ગોઠવીએ ત્યારે તે મુશ્કેલીથી એક પાતળા કાગળ જેટલી જાડાઈ ધરાવે છે.
પરમાણુઓ ખૂબ જ નાની ત્રિજ્યા ધરાવે છે. આથી તેમની ત્રિજયાનું માપન નેનોમીટર $(nm)$ માં કરવામાં આવે છે.
$[1\, nm = 10^{-9}\, m]$ આથી કોઈ એક પરમાણુને નરી આંખે જોઈ શકાતો નથી.
Standard 9
Science