3. ATOMS AND MOLECULES
hard

$8 \,g$ ઑક્સિજનમાં જ્યારે $3.0 \,g$ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે $11.00 \,g$ કાર્બન ડાયૉક્સાઇડ બને છે, જયારે $3.0 \,g$ કાર્બનને $50.00\, g$ ઑક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયૉક્સાઇડ બનશે ? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે ?

Option A
Option B
Option C
Option D

Solution

કાર્બનનું ઑક્સિજનમાં દહન પ્રક્રિયાનું સમીકરણ

$C$   $+$   $O_2$ $\to$  $CO_2$

$1$ મોલ    $1$ મોલ        $1$ મોલ

કાર્બન    ઓક્સિજન    કાર્બન ડાયોક્સાઇડ

$\begin{array}{ccc}12 g & 32 g & 12+(2 \times 16)=44 g \\ 3 g & 8 g & \therefore 3+8=11 g \end{array}$

સમીકરણ પરથી કહી શકાય છે કે $12\, g$ કાર્બનનું $32\, g$ ઑક્સિજનમાં દહન થવાથી $44\,g$ કાર્બન ડાયૉક્સાઇડ મળે છે. તેવી જ રીતે $3 \,g$ કાર્બનનું $8 \,g$ ઑક્સિજનમાં દહન થવાથી $11\, g$ કાર્બન ડાયૉક્સાઇડ મળે છે.

એટલે કે જયારે $3 \,g$ કાર્બનનું $50 \,g$ ઑક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે માત્ર $8 \,g$ જ ઑક્સિજન વપરાય છે.

આથી $50 – 8 = 42\,g$ ઑક્સિજન વપરાયા વગર રહે છે.

આ પ્રક્રિયા રાસાયણિક સંયોગીકરણનો નિશ્ચિત પ્રમાણનો નિયમ સૂચવે છે. 

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.