3. ATOMS AND MOLECULES
hard

$16\, g$ ઘન સલ્ફરમાં રહેલા સલ્ફર અણુ $(S_8)$ ની સંખ્યા ગણો. 

A

$5.59 \times 10^{23}$

B

$0.376 \times 10^{23}$

C

$37.6 \times 10^{23}$

D

$3.76 \times 10^{23}$

Solution

સલ્ફર $(S_8)$ નું મૉલર દળ $= 8 \times $ ($S$ નું પ.દળ)

$= 8 \times 32 = 256\, g $

આથી, $250\, g$ ઘન સલ્ફરમાં રહેલા $(S_8)$ અણુની સંખ્યા $= 6.022  \times  10^{23}$

$\therefore $ $16\, g$ ઘન સલ્ફરમાં રહેલા $(S_8)$ અણુની સંખ્યા $=$ (?)

$=\frac{16 \times 6.022 \times 10^{23}}{256}$

$=3.76 \times 10^{22}$ અણુ

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.