3. ATOMS AND MOLECULES
easy

બહુપરમાણ્વીય આયન એટલે શું ? ઉદાહરણ આપો. 

Option A
Option B
Option C
Option D

Solution

બહુપરમાણ્વીય આયન : ''વીજભાર ધરાવતા એક કરતાં વધુ પરમાણુઓનો (સમાન પ્રકારના અથવા જુદા-જુદા પ્રકારના) સમૂહ બહુપરમાણ્વીય આયન કહેવાય છે.''

દા.ત.,

$(1)$ ઑક્સિજન પરમાણુ અને હાઇડ્રોજન પરમાણુના સંમિશ્રણથી મળતો હાઇડ્રોક્સાઇડ આયન $\left( OH ^{-}\right)$

$(2)$ એક કાર્બન પરમાણુ અને ત્રણ ઑક્સિજન પરમાણુના સંમિશ્રણથી મળતો કાર્બોનેટ આયન $\left( CO _{3}^{2-}\right)$

$(3)$ એક સલ્ફર પરમાણુ અને ચાર ઑક્સિજન પરમાણુના સંમિશ્રણથી મળતો સલ્ફેટ આયન $\left( SO _{4}^{2-}\right)$

$(4)$ એક ફૉસ્ફરસ પરમાણુ અને ચાર ઑક્સિજન પરમાણુના સંમિશ્રણથી મળતો ફૉસ્ફેટ આયન $\left( PO _{4}^{3-}\right)$

Standard 9
Science

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.