રેડિયો-ઍક્ટિવ પદાર્થની ઍક્ટિવિટી કોઈ $ t_1 $ સમયે $R_1 $ છે અને $t_2$ સમય બાદ ઍક્ટિવિટી $R_2$ છે. જો $\lambda$ એ ક્ષય-નિયતાંક છે, તો ......

  • A

    $R_1 = R_2$

  • B

    ${R_1} = {R_2}{e^{ - \lambda ({t_1} - {t_2})}}$

  • C

    ${R_1} = {R_2}{e^{\lambda ({t_1} - {t_2})}}$

  • D

    $R_1 = R_2(t_1 / t_2)$

Similar Questions

રેડિયો એક્ટિવદ્રવ્યનું ક્ષય બે પ્રક્રિયા દ્વારા થાય છે ,પ્રક્રિયાના અર્ધઆયુ $10\, s$ અને $100\, s$ છે, તો પરિણામી અર્ધઆયુ $.....sec.$

  • [JEE MAIN 2020]

ક્ષય વક્ર પરથી શું-શું શોધી શકાય છે? 

રેડિયો-ઍક્ટિવ તત્વના $99\%$ ન્યુક્લિયસો ........ સમયની વચ્ચે વિભંજન પામે છે.

એક રેડિયોએક્ટિવ સમસ્થાનિક $X$ નો અર્ધઆયુ $1.4 \times 10^9 $ વર્ષ છે. તે ક્ષય પામીને $Y$ માં રૂપાંતર પામે છે જે સ્થાયી છે. કોઈ ગુફાના એક પથ્થરના નમૂનામાં $X$ અને $Y$ ના પ્રમાણનો ગુણોત્તર $1:7$ મળે છે.આ પથ્થરની ઉંમર .......... $\times 10^9$ વર્ષ હશે.

  • [AIPMT 2014]

કાર્બન ડેટિંગ એ કેટલી વર્ષ સુધી ની ઉંમર શોધવામાં ઉપયોગ થાય.

  • [AIIMS 2004]