જો તાર પર $Mg$ દળ લગાવતા તેની લંબાઈમાં $l$ વધારો થાય તેના પર થયેલું કુલ કાર્ય કેટલું હશે $?$
$Mgl$
શૂન્ય
$Mgl$/$2$
$2Mgl$
(c) Work done $=$ $\frac{1}{2}Fl = \frac{{Mgl}}{2}$
$L$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા સળીયાને $\alpha$ ખૂણે વાળવામાં આવે છે. જો તારનો દઢતા અંક $\eta$ હોય તો તારમાં સંગ્રહ પામતી સ્થિતીસ્થાપક સ્થિતીઉર્જા કેટલી હશે?
તાર પરનું તણાવ અચાનક દૂર કરવામાં આવે તો ..
તારને ખેંચતા તેમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિઊર્જા સમજાવો.
$1\,m{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇમાં $1\%$ વધારો કરવા માટે એકમ કદ દીઠ કરવું પડતું કાર્ય કેટલું થાય? $[Y = 9 \times {10^{11}}\,N/{m^2}]$
લંબાઈ $l$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ નો ધાતુનો સળિયો યંગના મોડ્યુલસ $Y$ ના દ્ર્વ્યનો બનેલો છે. જો સળિયાને $y$ ના મૂલ્યથી લંબાવવામાં આવે, તો કરવામાં આવેલ કાર્ય …… ના પ્રમાણમાં હશે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.