નજીક રાખેલા અને સમાન વિધુતભારનું વહન કરતાં બે વાહકોના વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત સમજાવો ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

હા, જો વાહકોના પરિમાણ જુદા જુદા હોય.

વાહકની ક્ષમતા $C =\frac{ Q }{ V }$ જ્યાં $Q$ એ વાહકનો વિદ્યુતભાર અને $V$ એ વાહકોનું વિદ્યુતસ્થિતિમાન હોય.

આપેલા વિદ્યુતભાર માટે સ્થિતિમાન $V \propto \frac{1}{C}$ છે. તેથી જુદા જુદા આડછેદના ક્ષેત્રફળ અને સમાન વિદ્યુતભારનું વહન કરતાં બે નજીક રાખેલા વાહકોનું સ્થિતિમાન અલગ હોય. તેથી, સ્થિતિમાનનો તફાવત હોય.

Similar Questions

$E$ વોલ્ટની બેટરી વડે બે વિદ્યુતભારીત કેપેસિટરોને વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો આ કેપેસિટરો પર ઉદભવતા વિદ્યુતભારનો ગુણોત્તર $Q_1$/$Q_2$ કેટલો હશે ?

બે કેપેસિટર્સ $C_1$ અને $C_2$ ને અનુક્રમે $120 $ $V$ અને $200$ $V $  થી વિદ્યુતભારિત કરેલ છે.એવું જોવા મળે છે કે જયારે તેમને એકબીજા સાથે જોડવામાં આવે છે,ત્યારે તે બંને પરનું વિભવ શૂન્ય બને છે,તો ________

  • [JEE MAIN 2013]

ગોળીય કવચ કેપેસિટરની બહારની ત્રિજયા $R$ છે.બહારની અને અંદરની ત્રિજયાનો તફાવત $x$ છે.તો તેનું કેપેસિટન્સ કોના સપ્રમાણમાં હોય?

એક નળાકાર કેપેસીટરની લંબાઈ $20\,cm$ છે અને તે $2 r$ અને $r$ જેટલી ત્રિજ્યાઓ ધરાવતા બે નળાકારોની વચ્ચે છે. નળાકાર પરનો વિદ્યુતભાર $-10 \mu C$ હોય તો બંને નળાકાર વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત શોધો.

બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે $q_1$ અને $q_2$ જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી $q_1 > q_2$ છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને $C$ જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત $....$ હશે.

  • [JEE MAIN 2022]