આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(4,\,0)$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(4,\,0)$ એટલે $x=4$ અને $y=0$

$x-2 y=4$

$\therefore 4-2(0)=4$

$\therefore 4-0=4$

$\therefore 4=4$

$\therefore $ ડા.બા. $=$ જ.બા.

આમ, $x =4$ અને $y =0$ એ $x-2 y=4$ નો ઉકેલ છે.

Similar Questions

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $y-2=0$

નીચે આપેલા પ્રત્યેક સમીકરણના બે ઉકેલ શોધો :

$(i)$ $4 x+3 y=12$

$(ii)$ $2 x+5 y=0$

$(iii)$ $3 y+4=0$

જો અચળ બળ લગાડવાથી એક પદાર્થ પર થતું કાર્ય તે પદાર્થ દ્વારા કપાયેલા અંતરના સમપ્રમાણમાં હોય તો, આ બાબત ને બે ચલ વાળા સમીકરણના સ્વરૂપમાં રજૂ કરો અને 5 એકમ અચળ બળ લઇ તેનો આલેખ દોરો અને આલેખ પરથી પદાર્થ દ્વારા કરાયેલ અંતર $(i)$ $2$ એકમ $(ii)$ $0$ એકમ હોય ત્યારે થતું કાર્ય શોધો.

નીચેના પૈકી કયો વિકલ્પ ખરો છે અને શા માટે ?

$y=3 x+5$

$(i)$ અનન્ય ઉકેલ હોય. $(ii)$ માત્ર બે ઉકેલ હોય. $(iii)$ અનંત ઉકેલ હોય. 

આપેલા બિંદુઓ સમીકરણ $x -2y = 4$ નો ઉકેલ છે કે નથી તે ચકાસો : $(\sqrt{2},\, 4 \sqrt{2})$