સાચી જોડ ગોઠવો.

કોલમ - $I$

કોલમ - $II$

$1$. એકદળી પ્રકાંડ

$a$. ભેજગ્રાહિ કોષો

$2$. એકદળી મૂળ

$b$. કાસ્પેરીયન પટ્ટીકા

$3$. એકદળી પર્ણ

$c$. બહુસુત્રી વાહિપૂલ

 

$d$. વાહિપૂલ સહસ્થ અને બંધ

  • A

    $(1-d), (2-c),(3-b) $

  • B

    $(1-a), (2-c),(3-d)$

  • C

    $(1-c),(2-d),(3-a) $

  • D

    $(1-d),(2-b),(3-a)$

Similar Questions

નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્નો :

$(i)$ મૂળ : મૂળરોમ :: પ્રકાંડ : ...........

$(ii)$ દ્વિદળી પ્રકાંડ : વર્ધમાન વાહિપુલ :: એકદળીય વનસ્પતિ : ....

કેન્દ્રથી પરિઘ તરફ સાચા સ્તરો દર્શાવે છે.

નીચે આપેલા સાચા વિકલ્પ પસંદ કરો : 

$(i)$ આંતરપુલીય એધા એ પ્રાથમિક / દ્વિતીયક વધુનશીલ પેશી છે.

$(ii)$ એકદળી / દ્વિદળી પ્રકાંડમાં દ્વિતીય વૃદ્ધિ થતી નથી. 

..........બાહ્ય સંરક્ષણાત્મક પેશી છે.

વાહીપૂલો માટે નીચેના વિધાનો વાંચો :

(a) મૂળમાં, વારીપૂલના જલવાહક અને અન્નવાહક જુદી-જુદી ત્રિજ્યા પર એકબીજાને એકાંતરે ગોઠવાયેલ હોય છે.

(b) સહસ્થ, અવર્ધમાન (ક્લોઝડ) વાહીપૂલ,એધા ધરાવતાં નથી.

(c) વર્ધમાન (ઓપન) વાહિપૂલમાં એઘા જલવાહક અને અન્નવાહકની વચ્ચે આવેલી હોય છે.

(d) દ્રિદળી પ્રકંડના વાહિપૂલો અંતરારંભ આદિદારૂ $(endarch\,protoxylem)$ ધરાવતા હોય છે.

(e) એકદળી મૂળમાં, સામાન્ય રીતે છ કરતાં વધુ જલવાહક જૂથ હાજર હોય છે.

આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [NEET 2022]