વંદામાં જોવા મળતા લક્ષણોને આધારે ખોટો જવાબ પસંદ કરો.

  • A

    રૂધિરાભિસરણતંત્ર - બંધ

  • B

    શ્વસનતંત્ર - શ્વાસનળીઓનું જાળુ

  • C

    શિર્ષ - ત્રિકોણાકાર

  • D

    આંખ - સંયુકત

Similar Questions

વંદાના હદય માટે ખોટું વાક્ય

આપેલ શૃંખલાઓમાં સુમેળ ન થતા હોય તેને અંકિત કરો.

જન્મમૃશ : અધોજન્મ : અધિજન્મ : સ્પર્શક

વંદામાં ........માં ખોરાકની દળવાની ક્રિયા થાય છે?

નીચેનામાંથી ક્યું સાચી રીતે દર્શાવ્યું છે જે સામાન્ય વંદામાં જોવા મળે છે?

  • [AIPMT 2011]

નર વંદામાં પ્રજનનતંત્રના કયા ભાગમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે?