નીચેનામાંથી ક્યું સાચી રીતે દર્શાવ્યું છે જે સામાન્ય વંદામાં જોવા મળે છે?
માલ્પિધિયન નલિકાઓ ઉત્સર્ગ અંગો છે જે મળાશય પરથી નીકળે છે.
રુધિરમાં ઓક્સિજનનું વહન હીમોગ્લોબિન દ્વારા થાય છે,
નાઈટ્રોજન યુક્ત ઉત્સર્ગ પેદાશ યુરિયા છે.
ખોરાક મેન્ડિબલ (અધોહનુ) અને પેષણીથી દળાય છે.
વંદાના ચેતાતંત્ર માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
વંદામાં યકૃતીય અથવા જઠરીય અંધાંત્રોનું સ્થાન ઓળખો.
વંદામાં અંડઘર ......દ્વારા રચના પામે છે?
એક શબ્દ અથવા એક લીટીમાં જવાબ આપો :
વંદામાં અંડપિંડનું સ્થાન શું છે?
વંદાનું રુધિર હિમોગ્લોબીન ધરાવતું નથી. કારણ કે........