સમીકરણ $2{\sin ^2}x + {\sin ^2}2x = 2$ અને $\sin 2x + \cos 2x = \tan x,$ ના  સામાન્ય બિજ મેળવો.

  • A

    $x = (2n - 1)\frac{\pi }{2}$

  • B

    $x = (2n + 1)\frac{\pi }{4}$

  • C

    $x = (2n + 1)\frac{\pi }{3}$

  • D

    એકપણ નહિ.

Similar Questions

જો $\alpha$ , $\beta$ એ $x$ ની વિવિધ કિમત છે કે જે સમીકરણ $a\cos x + b\sin x = c,$ નું પાલન કરે છે તો $\tan {\rm{ }}\left( {\frac{{\alpha + \beta }}{2}} \right) = $

સમીકરણ $secx = 1 + cosx + cos^2x + ........ \infty$ ના $x \in [-50 \pi, 50 \pi]$ માં કેટલા ઉકેલો મળે?

સમીકરણ $32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

જો $2{\cos ^2}x + 3\sin x - 3 = 0,\,\,0 \le x \le {180^o}$, તો $x =$

 $tan\, (5\pi\, cos\, \theta ) = cot (5 \pi \,sin\, \theta )$ માટે $\theta$ ની $(0, 2\pi )$ માં ઉકેલોની સંખ્યા ........... થાય