સમીકરણ $5$ $cos^2 \theta  -3 sin^2 \theta  + 6 sin \theta  cos \theta  = 7$ના અંતરાલ $[0, 2 \pi] $ માં કુલ કેટલા ઉકેલો મળે ?

  • A

    $2$

  • B

    $4$

  • C

    $0$

  • D

    એક પણ નહિ 

Similar Questions

સમીકરણ  $3cos^2x - 8sinx = 0$ ના $[0, 3\pi]$ માં ઉકેલોની સંખ્યા કેટલી મળે ?

$\sin 7\theta = \sin 4\theta - \sin \theta $ અને $0 < \theta < \frac{\pi }{2}$ તેવી $\theta $ ની કિમતો મેળવો.

સમીકરણ $32^{\tan ^{2} x}+32^{\sec ^{2} x}=81,0 \leq x \leq \frac{\pi}{4}$ ના ઉકેલની સંખ્યા મેળવો.

  • [JEE MAIN 2021]

સમીકરણ $secx = 1 + cosx + cos^2x + ........ \infty$ ના $x \in [-50 \pi, 50 \pi]$ માં કેટલા ઉકેલો મળે?

જો $\tan (\cot x) = \cot (\tan x),$ તો $\sin 2x =$